“કર્મ હી જીવન, કર્મ હી પૂજા
કલ્યાણ કે સિવા ઓર ન દુજા”
કેટલા તણખલા એકઠા કરે ત્યારે
માળો સર્જાય,
તમને નાઈ સમજાય.
એકાદ પંખીડા ને પૂછો