ચબુતરો એટલે શું ?
વિધ વિધ પક્ષી આવી મળે, ચબુતરે બેસી ચણ ખાય,
રક્ષણ મળે ચારે દિશાથી, પાણી પીને ખુબ હરખાય,
મહિમા છે તેનો વર્ષો જુનો,સંસ્કૃતિ ભારતની પુરાણી,
ચબુતરા હતા મહેલોમાં પણ આજે વાત બધે ફેલાણી.
“કર્મ હી જીવન, કર્મ હી પૂજા,
કલ્યાણ કે સિવા ઓર ન દુજા”
વિધ વિધ પક્ષી આવી મળે, ચબુતરે બેસી ચણ ખાય,રક્ષણ મળે ચારે દિશાથી, પાણી પીને ખુબ હરખાય,મહિમા છે તેનો વર્ષો જુનો,સંસ્કૃતિ ભારતની પુરાણી,ચબુતરા હતા મહેલોમાં પણ આજે વાત બધે ફેલાણી.
માણસે જન્મ લઇ સ્વાર્થ માટે તો ઘણું કર્યુ પરંતુ અબોલ જીવોના કલ્યાણ માટે શું કર્યું.નિશ્વાર્થ ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પંખીઘરની સ્થાપના.
કુતર, કબુતર, માવિતર, કન્યા, કપિલા અને કિડી એ તરવાના મુખ્ય મારગ છે.
જેમ માણસમાં જીવ દયાનો ગુણ લાવવો હોય તો પાણીની પરબબંધાવે વળી એથીયે એના હૈયામાં દયા અને સહાનુભુતિ હોય તોચબુતરો બંધાવે આ માણસનું મહાન પુણ્ય ગણાય છે.