અમારુ આયોજન
જીવદયાની ભાવના વાળા પક્ષી પ્રેમી લોકોની ક્ષમતા પ્રમાણે રૂપિયા ૧૦૦/- થી શરૂ કરી ને લોકોની જરૂરીયાત પ્રમાણે ચબુતરા હાજર માં મલશે.
અમારી યોજના એવી છે કે, અમારા સંપર્કમાં આવેલ માણસ એમની જરૂરીયાત મુજબનો ચબુતરો, એમની જરૂરીયાતના સ્થળે કોઇ પણ જાતના વધારાના સમય કે પૈસાનો ખર્ચ કર્યા વગર વ્યવહારીક ભાડાથી જરૂરીયાત મુજબના સ્થળે ચબુતરો પહોચાડવા નો.
વિધ વિધ પક્ષી આવી મળે, ચબુતરે બેસી ચણ ખાય, રક્ષણ મળે ચારે દિશાથી, પાણી પીને ખુબ હરખાય, મહિમા છે તેનો વર્ષો જુનો, સંસ્કૃતિ ભારતની પુરાણી, ચબુતરા હતા મહેલોમાં પણ આજે વાત બધે ફેલાણી.
SEND US A MESSAGE
OWNER CONTACT
CONTACT INFO
